ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ : ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) દ્વારા વિવિધ પોસ્ટની 871 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ONGC ભરતી ૮૭૧ જગ્યાઓ 2022

પોસ્ટ ટાઈટલ  ONGC ભરતી 2022 
પોસ્ટ નામAAE, કેમિસ્ટ, વગેરે
કુલ જગ્યા871
કંપની નામONGC
સ્થળભારત
અરજી શરૂ તારીખ22-09-2022
અરજી છેલ્લી તારીખ12-10-2022
સત્તાવાર વેબ સાઈટwww.ongcindia.com
અરજી પ્રકારઓનલાઈન

ONGC જગ્યા 2022


જે મિત્રો ONGC ભરતીની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા જે નીચે મુજબ છે.

ONGC ભરતી 2022 વિભાગવાઇઝ જગ્યાઓ